देश
માથાના દુઃખાવા સમાન લીલા શાહ ફાટકના વિરોધમાં કોંગ્રેસ આંદોલનના રસ્તે
માથાના દુઃખાવા સમાન લીલા શાહ ફાટકના વિરોધમાં કોંગ્રેસ આંદોલનના રસ્તે*

માથાના દુઃખાવા સમાન લીલા શાહ ફાટકના વિરોધમાં કોંગ્રેસ આંદોલનના રસ્તે*// આજરોજ ગાંધીધામ કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રજાને કનડતા પ્રશ્નોન નો અવાજ ઉપાડતા સ્વામી લીલાશા ફાટક અંડર બ્રીજ ના મુદ્દે સુત્રોચાર કરી ધરના પ્રદર્શન કરેલ ત્યાંના રહેવાસીઓ દ્વારા આંદોલનને આવકાર્યા હતા કોંગ્રેસ આગેવાનોએ આ શ્વસન આપી કે જ્યાં સુધી બ્રિજનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ગાંધીધામ કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રજાના હિત માટે આવા ગાંધીજી આ માર્ગે આંદોલન કરતા રહેશે કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત હકુભા જાડેજા સંજયભાઈ ગાંધી રાજુભાઈ શર્મા રેખાબેન કેવલ રામાણી મહેશભાઈ કેવલ રામાણી નવીનભાઈ અબચુંગ મયુરભાઈ કપ્તા અશોકભાઈ વાઘેલા દેવેન્દ્રભાઈ ચૌધરી રામજીભાઈ મકવાણા વિનોદભાઈ બેલાણી